શરૂઆતમાં સમાંતર નળાકાર કિરણપુંજ $\mu(I) = \mu_0 + \mu_2I$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં ગતિ કરે છે,જ્યાં $\mu_0$ અને $\mu_2$ ધન અચળાંકો છે અને $I$ એ પ્રકાશના કિરણપુંજની તીવ્રતા છે. કિરણપુંજની તીવ્રતા ત્રિજ્યા વધવાની સાથે ઘટે છે. કિરણપુંજના તરંગાગ્રનો પ્રારંભિક આકાર કેવો છે?

  • A
    સમતલ
  • B
    બહિર્ગોળ
  • C
    અંતર્ગોળ
  • D
    અક્ષની નજીક બહિર્ગોળ અને પરિઘની નજીક અંતર્ગોળ

Explore More

Similar Questions

શૂન્યાવકાશમાં સીધી રેખામાં ગતિ કરતું સમતલ તરંગ અગ્ર $\mu$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં પ્રવેશે છે. બિંદુ $P$ આગળ તરંગ અગ્રનો આકાર કેવો હશે?

Difficult
View Solution

હાઈગન્સના પ્રકાશના તરંગવાદ દ્વારા,આપણે કઈ ઘટના સમજાવી શકતા નથી?

નીચેનામાંથી કઈ ઘટના હાઈગેનનો સિદ્ધાંત સમજાવી શકતો નથી?

હાઈગન્સનો સિદ્ધાંત લખો અને સમજાવો.

વિધાન $A$: બિંદુવત ઉદગમમાંથી ફેલાતા પ્રકાશ માટે,તરંગાગ્રહ પરની તીવ્રતા અંતર પર આધાર રાખતી નથી.
કારણ $R$: બિંદુવત ઉદગમમાંથી ફેલાતા પ્રકાશના કિરણપુંજમાં,ગોલીય તરંગાગ્રહ જોવા મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo